MICA Institutional Repository
Permanent URI for this community
Browse
Browsing MICA Institutional Repository by Subject "5 day Training On Campus"
Now showing 1 - 1 of 1
Results Per Page
Sort Options
Publication Five-day training session: 27 newly appointed officials of Bihar government took training on media management at MICA(divyabhaskar.co.in, 2024-07-09)MICA અમદાવાદના સેન્ટ્રર ફોર ડેવલપમેન્ટ મેનેજમેન્ટ એન્ડ કમ્યુનિકેશન (CDMC) દ્વારા બિહારના સરકારના માહિતી વિભાગમાં નવનિયુક્ત 27 અધિકારીઓને પાંચ દિવસની ટ્રેનિંગ આપી હતી. જેમાં તેઓને વિવિઘ વિભાગો સાથે અસરકારક રીતે કેવી રીતે કમ્યુનિકેશન કરવું અને મીડિયા મેનેજમેન્ટ કરવું તે અંગેની માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ માઇકા દ્વારા ઓડિસા, કેરળ, પંજાબ, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને ગુજરાત સરકારના અધિકારીઓને પણ આવા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી હતી.