Publication:
Five-day training session: 27 newly appointed officials of Bihar government took training on media management at MICA

dc.date.accessioned2024-08-27T10:31:12Z
dc.date.available2024-08-27T10:31:12Z
dc.date.issued2024-07-09
dc.description.abstractMICA અમદાવાદના સેન્ટ્રર ફોર ડેવલપમેન્ટ મેનેજમેન્ટ એન્ડ કમ્યુનિકેશન (CDMC) દ્વારા બિહારના સરકારના માહિતી વિભાગમાં નવનિયુક્ત 27 અધિકારીઓને પાંચ દિવસની ટ્રેનિંગ આપી હતી. જેમાં તેઓને વિવિઘ વિભાગો સાથે અસરકારક રીતે કેવી રીતે કમ્યુનિકેશન કરવું અને મીડિયા મેનેજમેન્ટ કરવું તે અંગેની માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ માઇકા દ્વારા ઓડિસા, કેરળ, પંજાબ, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને ગુજરાત સરકારના અધિકારીઓને પણ આવા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
dc.identifier.urihttps://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/mica-cdmc-joins-hands-with-bipard-27-newly-inducted-officers-undergo-5-day-training-on-campus-133290645.html
dc.identifier.urihttp://ir.mica.ac.in/handle/123456789/8315
dc.publisherdivyabhaskar.co.in
dc.relation.ispartofseriesdivyabhaskar.co.in
dc.subjectMICA CDMC
dc.subject5 day Training On Campus
dc.titleFive-day training session: 27 newly appointed officials of Bihar government took training on media management at MICA
dc.title.alternativeપાંચ દિવસીય ટ્રેનિંગ સેશન:બિહાર સરકારના 27 નવનિયુક્ત અધિકારીઓએ મીડિયા મેનેજમેન્ટ અંગે MICAમાં ટ્રેનિંગ લીધી
dspace.entity.typePublication

Files

Original bundle
Now showing 1 - 1 of 1
Loading...
Thumbnail Image
Name:
www.divyabhaskar.co.in 9th Jul 24_compressed.pdf
Size:
387.57 KB
Format:
Adobe Portable Document Format
License bundle
Now showing 1 - 1 of 1
No Thumbnail Available
Name:
license.txt
Size:
1.71 KB
Format:
Item-specific license agreed to upon submission
Description:

Collections