Publication: LJ Institute of Media and Communication (LJIMC) conducted a workshop on AI applications for media professionals
Loading...
Date
2024-09-21
Authors
Journal Title
Journal ISSN
Volume Title
Publisher
gujaratijagran.com
Abstract
તારીખ 18 અને 19 સપ્ટેમ્બરે એલ. જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મીડિયા ઍન્ડ કોમ્યુનિકેશન્સ દ્વારા મીડિયા પ્રોફેશનલ્સ માટે AI એપ્લિકેશન્સ પર બે-દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનાં મેન્ટર તરીકે માઈકાનાં ડૉક્ટર સ્કૉલર કુશ મહેતાએ બદલાતાં જતાં મીડિયા લેન્ડસ્કેપમાં કઈ રીતે વિવિધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ ટૂલ્સ સ્ટુડન્ટ્સને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થઈ શકે તેનાં વિષે જણાવ્યું હતું.
Description
Keywords
workshop on AI applications, LJMC, Kush Mehta FPM Scholar